ભારતના જુદા જુદા રાજ્યોના રાજ્ય પક્ષીઓ

મિત્રો અહી ભારતના જુદા જુદા રાજ્યોના રાજ્ય પક્ષીઓ વિષે માહિતી આપવામાં આવી છે જે આપને ઉપયોગી થશે રાજ્ય -ગુજરાત પક્ષી -સુરખાબ -Greater Flemingo રાજ્ય -ઓરિસ્સા પક્ષી -મોર -Peacock રાજ્ય -મહારાષ્ટ્ર અને ત્રિપુરા પક્ષી -હરિયલ -Green Imperial Pigeon રાજ્ય -પચ્વિમ બંગાળ પક્ષી -સફેદ છાતીવાળો કલકલિયો -White Breasted Kingfisher રાજ્ય -આંધ્ર પ્રદેશ ,બિહાર ,કર્નાટક પક્ષી -ચાસ (નીલકંઠ )-Indian Roller રાજ્ય - હિમાચલ પ્રદેશ અને ઉતરાંચલ પક્ષી - મોનલ -Monal રાજ્ય - મધ્ય પ્રદેશ પક્ષી -દૂધરાજ -Paradise Flycatcher રાજ્ય -કેરલ અને અરુણાચલ પ્રદેશ પક્ષી -ચિલોત્રો -Great Pied Hornbill રાજ્ય -હરિયાણા પક્ષી - કાળો તેતર - Black Francolin રાજ્ય -પંજાબ પક્ષી - શકરો -Goshawk રાજ્ય -નાગાલેંડ પક્ષી -બ્લિથનો વનમોર -Blyths Tragopan રાજ્ય -છતીસગઢ અને મેઘાલય પક્ષી -પહાડી મેના -Hill Myna રાજ્ય -ગોવા પક્ષી -કાળી કલગીવાળું બુલબુલ -Black Crested Bulbul રાજ્ય -મણીપુર અને મિઝોરમ પક્ષી -હ્યુમનો વનમોર -Mrs.Humes Pheasant રાજ્ય -સિક્કિમ પક્...