ભારતના જુદા જુદા રાજ્યોના રાજ્ય પક્ષીઓ

મિત્રો અહી ભારતના જુદા જુદા રાજ્યોના રાજ્ય પક્ષીઓ વિષે માહિતી આપવામાં આવી છે જે આપને ઉપયોગી થશે


રાજ્ય -ગુજરાત
પક્ષી -સુરખાબ -Greater Flemingo



રાજ્ય -ઓરિસ્સા
પક્ષી -મોર -Peacock



રાજ્ય -મહારાષ્ટ્ર અને ત્રિપુરા
પક્ષી -હરિયલ -Green Imperial Pigeon


રાજ્ય -પચ્વિમ બંગાળ
પક્ષી -સફેદ છાતીવાળો કલકલિયો -White Breasted Kingfisher


રાજ્ય -આંધ્ર પ્રદેશ ,બિહાર ,કર્નાટક
પક્ષી -ચાસ (નીલકંઠ )-Indian Roller


રાજ્ય - હિમાચલ  પ્રદેશ અને ઉતરાંચલ
પક્ષી - મોનલ -Monal

રાજ્ય - મધ્ય પ્રદેશ
પક્ષી -દૂધરાજ -Paradise Flycatcher

રાજ્ય -કેરલ અને અરુણાચલ પ્રદેશ
પક્ષી -ચિલોત્રો -Great Pied Hornbill


રાજ્ય -હરિયાણા
પક્ષી - કાળો તેતર - Black Francolin
રાજ્ય -પંજાબ
પક્ષી - શકરો -Goshawk

રાજ્ય -નાગાલેંડ
પક્ષી -બ્લિથનો વનમોર -Blyths Tragopan



રાજ્ય -છતીસગઢ અને મેઘાલય
પક્ષી -પહાડી મેના -Hill Myna

રાજ્ય -ગોવા
પક્ષી -કાળી કલગીવાળું બુલબુલ -Black Crested Bulbul


રાજ્ય -મણીપુર અને મિઝોરમ
પક્ષી -હ્યુમનો વનમોર -Mrs.Humes Pheasant


રાજ્ય -સિક્કિમ
પક્ષી - લાલ વનમોર -Blood Pheasant




રાજ્ય -ઝારખંડ
પક્ષી -કોયલ -Koel



રાજ્ય -તમિલનાડુ
પક્ષી -નીલમ હોલી -Emerald Dove

રાજ્ય -રાજસ્થાન
પક્ષી -ઘોરાડ -Great Indian Bustard


રાજ્ય -જમ્મુ -કાશ્મીર
પક્ષી -કાળી ડોક્વાળું કુંજ -Black-necked Crane


રાજ્ય -ઉતર પ્રદેશ
પક્ષી -સારસ -Sarus Crane


લક્ષદ્વીપ ટાપુઓ
પક્ષી -વાબગલી -Tern




નોંધ -દિલ્હી તથા આસમે હજુ સુધી પોતાનું કોઈ રાજ્ય પક્ષી પસંદ કરેલ નથી
અંદામાન ટાપુ ,ચંડીગઢ ,દાદરા અને નગર હવેલી ,દમન અને દીવ તેમજ પોંડીચેરી જેવા કેન્દ્રશાસિત પ્રદેશો ને પણ પોતાનું કોઈ રાજ્ય પક્ષી નથી

Pdf file download નીચેની લિંક પર click કરો
https://drive.google.com/file/d/1NpNsvE5QHWFume3pvjzApH3tYMrSErLk/view?usp=drivesdk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ડાંગ

ડાંગ દરબાર